Surprise Me!

ચાઈનીઝ દોરીને લઈ રાજકોટ પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જુઓ VIDEO

2025-01-02 0 Dailymotion

રાજકોટમાં ચાઈનીઝ દોરીના વેચાણને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જાહેરનામાને લઈને માહિતી આપવામાં આવી છે. શહેરમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. https://sandesh.com/videos/rajkot-police-issues-notice-regarding-chinese-lace-watch-video

Buy Now on CodeCanyon