ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની હોય તેવુ ફરી એક વખત સાબિત થતું જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીને લઈને માત્ર નામના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પણ જૂનાગઢ SPના લેટરથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢ SPએ બુટલેગરો અને પોલીસની સાઠગાંઠને ખુલ્લો પાડતો પત્ર વાયરલ કર્યો છે. https://sandesh.com/gujarat/junagadh-sp-harshad-mehta-letter-creates-uproar-in-police-station-letter-exposing-bootleggers-police-nexus-goes-viral