Surprise Me!

ઘી માવાના સેમ્પલો ફેલ થતા 10 પેઢી માલિકો સામે કાર્યવાહી, કુલ 26 લાખનો દંડ ફટકાર્યો

2025-01-07 1 Dailymotion

બનાસકાંઠામાં ફૂડ વિભાગે અલગ અલગ કુલ 10 પેઢીઓમાંથી લીધેલા ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા પેઢી માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Buy Now on CodeCanyon