Surprise Me!

સાવજને હંકાર્યો! ફોરેસ્ટ ગાર્ડે રેલ્વે ટ્રેક પરથી ગાયની જેમ સિંહને ભગાડતો વીડિયો વાયરલ

2025-01-08 14 Dailymotion

ભાવનગર રેલ્વે ડિવિઝન નીચે લીલીયા સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહને એક ફોરેસ્ટ કર્મચારી કાંઇ પણ ડર વગર હંકારી રહ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો.

Buy Now on CodeCanyon