રાત્રી દરમિયાન મેયર પરિવાર સહિત બહાર બેઠા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક વાહનોને હડફેટે લીધા હતા.