રોડની મંદ કામગીરીએ મુશ્કેલી વધારી, રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ્, તંત્ર પણ જાણે ઉંઘમા
2025-01-11 0 Dailymotion
વડગામના તાલુકા મથકથી 6થી વધુ ગામોને જોડતા મુખ્ય રોડની મંદગતિએ ચાલતી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શું છે સ્થિતિ જાણો વિસ્તારથી..