દાહોદમાં નકલી ઈન્કમટેક્સની રેડ, હોમ ગાર્ડ, GST ઈન્સ્પેક્ટર, જમીન દલાલની 'સ્પેશ્યલ 6'ની ટીમ
2025-01-12 9 Dailymotion
IT અધિકારી બનીને આવેલા શખ્સોએ વેપારી તથા તેના પરિવારને ડરાવીને 25 લાખની માંગણી કરી હતી અને બાદમાં કેસને રફે દફે કરવા માટે 5 લાખ માગ્યા.