બનાસનું રાજકારણ: ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન, કહ્યું - "થરાદ અને દિયોદર બે જિલ્લા બનાવો"
2025-01-13 4 Dailymotion
બનાસકાંઠાના ત્રણ ભાગ કરો તે પ્રકારનું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. કહ્યું કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થાનિક જનપ્રતિનિધિ, સ્થાનિક લોકોને સાંભળવા જરૂરી છે.