Surprise Me!

દેશની સેવા અને સુરક્ષામાં 'સુરત'નું નામ ઉમેરાયું, INS સુરતે વધાર્યું ગુજરાતનું ગૌરવ

2025-01-15 0 Dailymotion

ભારતીય નેવીમાં હવે 'સુરત'નું નામ નવી તાકાત સાથે જોડાઈ ગયું છે. વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં મુંબઈમાં 3 યુદ્ધજહાજોનો પ્રસ્થાપન સમારોહ યોજાયો જેમાં INS સુરત પણ છે.

Buy Now on CodeCanyon