જુઓ વિડીયો: ઉત્તરાયણના પર્વ નિમિત્તે મૃત્યુ પામેલા, પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી
2025-01-16 1 Dailymotion
ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા, મકરસંક્રાંતિમાં છેલ્લા 2 દિવસમાં પતંગની દોરી થી 11 પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા માટે શોભાયાત્રા નીકાળવામાં હતી.