જુનાગઢમાં ઉદ્યમિતા આયોગની રચના માટે ડિજિટલ સિગ્નેચર અભિયાન, વિદ્યાર્થીના હિતનો આવો છે હેતુ
2025-01-16 2 Dailymotion
અભ્યાસ પૂર્ણ કરીને વિદ્યાર્થી સ્વયંમ નોકરી દાતા બને તે માટે ઉદ્યમિતા કૌશલ્ય વિકસાવવા માટે આયોગની રચના થાય તે હેતુસર ડિજિટલ સિગ્નેચર અભિયાન શરૂ થયું છે.