Surprise Me!

રખડતા શ્વાનોનો હાહાકાર! નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા

2025-01-17 0 Dailymotion

નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસમાં 50થી વધુ કૂતરા કરડવાના કેસો સામે આવ્યા. જેના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Buy Now on CodeCanyon