કચ્છમાં યોજાઈ સૌથી મોટી ઘોડા દોડ, મહારાષ્ટ્રના 5 વર્ષના ઘોડાએ બાજી મારી, ઘોડાની ખાસિયત જાણી તમે પણ ચોંકી જશો
2025-01-17 995 Dailymotion
કચ્છની સૌથી મોટી ઘોડાદોડમાં મહારાષ્ટ્રના 5 વર્ષના ઘોડાએ બાજી મારી હતી. તે દરરોજ 2000 રૂપિયાનો ડાયટ ફોલો કરે છે. જાણો આ ઘોડા અને ઘોડાદોડ વિશે.