Surprise Me!

ફરવાની 'ખુશી' માતમમાં ફેરવાઈ, હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે પટાકાતા અમદાવાદી યુવતીનું મોત

2025-01-18 29 Dailymotion

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક યુવતીનું પેરાગ્લાઈડિંગ કરતી વખતે પડી જવાથી મૃત્યું નીપજ્યું છે. જ્યારે પાઈલટને ઈજા થઈ છે.

Buy Now on CodeCanyon