ધરોઈ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાબરકાંઠાની 4 નગરપાલિકાઓના વર્ષોથી કરોડોના બિલ બાકી છે. જેને લઈને આગામી સમયમાં મામલો ગંભીર બની શકે છે.