Surprise Me!

ગીરમાં દીપડાની દહેશત: પાંચ દિવસમાં બે વ્યક્તિનો કર્યો શિકાર, લોકોમાં ભય

2025-01-19 1 Dailymotion

ગીર પંથકમાં ગઈ કાલ રાત સુધીમાં તાલાળા અને ગીર ગઢડા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી, ફરેડા અને કોદિયા ગામમાં દીપડાએ હુમલો કરતા બે વ્યક્તિના મોત થયા છે.

Buy Now on CodeCanyon