Surprise Me!

મોઢેરા સૂર્યમંદિર ખાતે આયોજિત ઉત્તરાર્ધ ઉત્સવ 2025 નું સમાપન, સંગીત અને નૃત્યનો અનેરો સંગમ

2025-01-20 41 Dailymotion

મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે આયોજિત દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ 2025 નું સમાપન થયું છે. બીજા દિવસે ભરતનાટ્યમ અને કથ્થક જેવા નૃત્યની પ્રસ્તુતિ થઈ હતી.

Buy Now on CodeCanyon