ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો, કચ્છના આકાશમાં કરશે કરતબ...
2025-01-22 7 Dailymotion
કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ એર શોનું આયોજન કરાયું છે. જેમાં પિંગલેશ્વર બીચ અને સફેદ રણના આકાશમાં ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ હવાઈ કરતબ કરશે.