વરઘોડામાં જાનૈયાઓની વાયડાઈ ! હોટલમાં મચાવ્યો ઉત્પાત, પ્રભાસ પાટણ પોલીસમાં પહોંચ્યો મામલો
2025-01-22 16 Dailymotion
પ્રભાસ પાટણમાં એક વરઘોડા દરમિયાન જાનૈયાઓએ એક હોટલમાં ઘુસીને હોટલ સંચાલક સાથે માથાકૂટ કરી હતી. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.