નડીયાદમાં એક માથાભેર બુટલેગર દ્વારા પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું.