અમદાવાદનું સૌથી મોટું પગરખાં માર્કેટ-"માધુપુરા બજાર", અવનવી મોજડી અને જોધપુરી ચપ્પ્લ મન મોહી લેશે
2025-01-23 21 Dailymotion
અમદાવાદમાં વિવિધ વસ્તુની ખરીદી કરવા માટે ખાસ બજારો છે. તેમાંથી એક છે, માધુપુરા બજાર. અહીં લોકો અવનવી મોજડી, બુટ, ચપ્પલ અને સેન્ડલ ખરીદવા આવે છે.