Surprise Me!

ગોધરા- પંચમહાલ એસઓજી પોલીસે ડીગ્રી વગર દવાખાનું ચલાવનાર ઇસમને ઝડપ્યો

2025-04-17 0 Dailymotion

ભુરાવાવ વિસ્તારમાં ડીગ્રી વગર આસ્થા હોસ્પીટલ નામથી દવાખાનું ચલાવનાર ઇસમને, એલોપેથીક દવાઓના જથ્થા તથા મેડીકલના સાધનો સાથે પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

Buy Now on CodeCanyon