સુરત પોલીસ મહિલા અધિકારીઓએ ખાખી વર્દી ઉતારી ઘુંઘરુ પહેરી કથ્થક નૃત્ય રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.