Surprise Me!

શું અમરેલી પ્લેન દુર્ઘટના રોકી શકાય તેમ હતી ? અમરેલીના જાગૃત નાગરિકે કર્યો ઘટસ્ફોટ

2025-04-23 7 Dailymotion

ગતરોજ અમરેલીમાં એક પ્લેન ક્રેશ થયાની ઘટના બની. જોકે, અમરેલીના સામાન્ય નાગરિક અજયભાઈ અગ્રાવતે પ્લેન દુર્ઘટનાની સંભવિત શક્યતાઓને કરી હતી. જાણો સમગ્ર મામલો...

Buy Now on CodeCanyon