GTની ટીમ વડાપ્રધાનના વતનની મુલાકાતે, શુભમન ગિલને તેમજ ટીમને જોવા ચાહકોની ભીડ અને ભારે ઉત્સાહ
2025-04-24 17 Dailymotion
ગુજરાત ટાઇટન્સ ટીમ જ્યારે મ્યુઝિયમની મુલાકાત માટે અંદર ગઈ હતી ત્યારે ઘણા ચાહકો તેમની માત્ર એક ઝલક નિહાળવા માટે મ્યુઝિયમના બહાર પણ ઊભા હતા.