ભાવનગર જિલ્લામાં ખેતીલાયક જમીન 4.50 લાખ હેકટર નોંધાયેલી છે, ત્યારે ખેડૂતો દ્વારા ત્રણ સિઝનનો પાક લેવામાં આવતો હોય છે.