Surprise Me!

લ્યો ! પાંચ વર્ષે આવ્યું પરિણામ : ભાવનગર મનપાએ લીધેલા ઘી-તેલના નમૂના ફેલ, પેઢીને લાખોનો દંડ

2025-04-25 55 Dailymotion

આરોગ્ય વિભાગ દ્વારા પાંચ અને એક વર્ષ પહેલાં લીધેલા નમૂનાઓ ફેલ થયા છે. જેને પગલે કોર્ટમાં કેસ ચાલી જતા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon