પગમાં ઝાંઝર, અને હાથમાં બંગડીના પહેરવેશ પહેરી ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવનાર મહિલા ખેલાડીઓની યશસ્વી સફર
2025-04-26 259 Dailymotion
ગુજરાતનું સરખડી ગામ એક એવુ સ્થળ, જે મહિલા રમતવીરો અને તેમના કોચની ભાગીદારી પ્રત્યે ગામનો અભિગમ કેવી રીતે બદલી શકે છે તેનો પુરાવો આપે છે.