ગોધરા શહેરમાં 1917ની સાલમાં એટલે કે લગભગ 100 વર્ષ જુનો ગાંધી આશ્રમ આવેલો છે, જોકે હાલ આ ગાંધી આશ્રમ જર્જરિત હાલતમાં છે.