મોતને નજીકથી જોઈ જમ્મુ-કાશ્મીરથી હેમખેમ આવ્યા ગુજરાતીઓ, પરિવારના સભ્યોને જોતા જ ભેટીને રડી પડ્યા
2025-04-27 33 Dailymotion
જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા 50 ગુજરાતી પ્રવાસીઓ જમ્મુમાં ખરાબ હવામાનમાં ફસાયા બાદ પહેલગામમાં આતંકવાદી હુમલાના કારણે અટવાયા હતા, જેઓ એક સપ્તાહ બાદ સુરક્ષીત ઘરે પહોંચ્યા છે.