ગત રોજ થયેલી હરાજી અનુસાર મહત્તમ 1500 રૂપિયા અને લઘુત્તમ 700 રૂપિયા પ્રતિ 10 કિલો કેસર કેરીના એક બોક્સના ભાવ બોલાયા હતા.