Surprise Me!

800 વર્ષથી યોજાતા હાજીપીરના મેળાનો પ્રારંભ, મેળામાં રોડ, પાણી અને લાઈટની અગવડ

2025-04-27 74 Dailymotion

છેલ્લાં 800 વર્ષથી યોજાતા કોમી એકતાના આ મેળા અને હાજીપીરની દરગાહ માટે હિન્દુ અને મુસ્લિમ બન્ને સમાજના લોકોને અનેરી શ્રદ્ધા છે.

Buy Now on CodeCanyon