છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મેમણ કોલોની ખાતે એક મહિલા પાકિસ્તાની રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા નસવાડી પોલીસ તપાસ હાથ ધરી છે.