'કિચેઈન બનાવવા રોકાયા અને બચી ગયો જીવ', પહેલગામ ફરવા ગયેલા ભરૂચના દવે પરિવારની આપવીતી
2025-04-28 6 Dailymotion
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમવ્યો, જોકે કેટલાંક લોકોએ જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો તો કેટલાંકની કિસ્મત કામ કરી ગઈ.