સુરતમાં ચોંકાવનારો કિસ્સો, 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ, રેલવે સ્ટેશનથી બંને ગાયબ
2025-04-28 317 Dailymotion
સુરતના પુણા વિસ્તારમાં એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 23 વર્ષની એક શિક્ષિકા તેના 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ છે.