નાગા બાવાનો વેશ ધરી ચેઈન સ્નેચિંગ કરવા મામલે સુરત પોલીસે શખ્સને ઝડપ્યોઃ ઈન્સ્ટા રિલ પરથી થઈ ઓળખ
2025-04-29 5 Dailymotion
સુરતમાં ચેઇન સ્નેચિંગનો આરોપી સાબરમતી જેલમાંથી ઝડપાયો, 23 ગુનાઓમાં વોન્ટેડ આરોપી ડબલ મર્ડર કેસમાં જેલમાં બંધ, ઇન્સ્ટાગ્રામ રીલ્સથી ઓળખ થઈ