બે-પાંચ નહીં, તૈયાર છે 100 વર્ષ માટેનું "શાસ્ત્રાર્થ પંચાંગ" : મહેસાણામાં થયું પુસ્તકના ચાર ભાગનું વિમોચન
2025-04-30 8 Dailymotion
આગામી 100 વર્ષના તિથિ, વાર, નક્ષત્ર, યોગ, કરણ સહિત પાંચ અંગોની સૂક્ષ્મ-પ્રત્યક્ષ માહિતી પંચાંગ ગણિત-શાસ્ત્રાર્થ સાથે પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.