અમદાવાદના ચંડોળા તળાવમાં આખરે બુલડોઝર થંભ્યું, 3 દિવસમાં 4000થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડાયો
2025-05-01 20 Dailymotion
ત્રીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ગની પથ્થર વાળાના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.