ધારીની મદરેસામાં રહેતા મૌલવીના ફોનમાંથી નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસ દોડતી થઈ
2025-05-02 192 Dailymotion
ધારીના હીમ ખીમડી ગામમાં આવેલા મદરેસા એ દિન મહમ્મદીમાં મૌલવી તરીકે રહેતા મહમદ ફઝલ શેખના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા છે.