Surprise Me!

અમદાવાદથી હજયાત્રાની પહેલી ફ્લાઇટ રવાના, હાજીઓએ ત્રિરંગો લઈ "હિન્દુસ્તાન જિંદાબાદ”ના નારા લગાવ્યા

2025-05-03 16 Dailymotion

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગયાસુદિન શેખે હજયાત્રીઓને ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી અને વકફ માટે દુઆ કરજો એવી અપીલ કરી હતી.

Buy Now on CodeCanyon