મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી એવી NEETની પરીક્ષા આવતીકાલે રાજ્યભરમાં જુદા જુદા કેન્દ્રો પર યોજાવા જઈ રહી છે.