Surprise Me!

મહાવીર સર્કલ પાસે ખાડીમાં કૂદેલી મહિલાનું પોલીસ દ્વારા રેસ્ક્યુ, મહિલાએ કહ્યુ - 'મારે જીવવું નથી'

2025-05-04 7 Dailymotion

પોલીસકર્મીઓ અને સી-ટીમના સભ્યોએ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ભવિષ્યમાં આવું પગલું ન ભરવા સમજાવ્યું હતું.

Buy Now on CodeCanyon