Surprise Me!

સાબરકાંઠા જિલ્લામાં અપેક્ષાઓથી વિપરીત પરિણામ, વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ

2025-05-05 1 Dailymotion

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયું છે.

Buy Now on CodeCanyon