Surprise Me!

દાહોદ : લીમખેડાના ચીલાકોટામાં આગનો બનાવ, 15થી વધુ મકાનો બળીને ખાક થયા

2025-05-06 3 Dailymotion

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં એક આગનો બનાવ બન્યો છે. ચીલાકોટામાં લાગેલી આગમાં 15 વધુ મકાનો બળીને ખાક થયા હતા.

Buy Now on CodeCanyon