Surprise Me!

રાજકોટ: NEETની પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાની લાલચે પૈસા પડાવતી ટોળકીનો સભ્ય ઝડપાયો

2025-05-06 13 Dailymotion

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રોયલ એકેડેમીના માલિક રાજેશ પેથાણી, ધવલ સંઘવી, વિપુલ તેરૈયા તેમજ પ્રકાશ તેરૈયા અને મનજીત જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Buy Now on CodeCanyon