ગામડાના લોકોમાં ભારતીય સેના પર પૂરેપૂરો ભરોસો છે જરૂર પડે તો સેના સાથે ખભેથી ખભો મિલાવી યુદ્ધમાં સાથ આપવાની વાત કરી હતી.