Surprise Me!

કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું કરૂણ મોત, ટ્રેન તાત્કાલિક બંધ

2025-05-11 44 Dailymotion

ટ્રેન સ્ટેશનમાંથી 100 જેટલા મુસાફરોને લઈને સયાજીબાગનો ચક્કર મારવા નીકળી હતી, એકાએક આ બાળકી જોય ટ્રેનના એન્જિન નીચે કચડાઇ ગઇ હતી.

Buy Now on CodeCanyon