Surprise Me!

ચંડોળાના વિસ્થાપિતોને EWS હેઠળ બનતા આવાસમાં મકાનો ફાળવાશે, કઈ જગ્યાએથી ફોર્મ અપાઈ રહ્યા છે?

2025-05-12 142 Dailymotion

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતા મકાનો ફાળવવામાં આવશે.

Buy Now on CodeCanyon