એસઓજી પોલીસે પરબ ખાતેથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સુરત ડીંડોલીનાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડયો છે.