ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં બે યુવક ટ્રેનની અડફેટે ચડ્યા હતા. જેમાં બંને યુવાનોએ જીવ ગુમાવ્યો છે.